सरदार वल्लभभाई पटेल
(Iron man of india)
"यह हर एक नागरिक की जिम्मेदारी है कि वह यह अनुभव करे की उसका देश स्वतंत्र है और उसकी स्वतंत्रता की रक्षा करना उसका कर्तव्य है। हर एक भारतीय को अब यह भूल जाना चाहिए कि वह एक राजपूत है, एक सिख या जाट है। उसे यह याद होना चाहिए कि वह एक भारतीय है और उसे इस देश में हर अधिकार है पर कुछ जिम्मेदारियां भी हैं।"~ सरदार वल्लभ भाई पटेल
सरदार वल्लभभाई पटेल का जन्म एक किसान परिवार में हुआ था पिता जवेरभाई और माता लाडबा देवी के चोथे संतान थे पटेल जी का जीवन साहस, सहजता, सहनशीलता, समानता, सच्चाई और राष्ट्रसेवा से भरा हुआ था पटेल के इन्हीं विचारो के कारण लोगो के दिलो में जल्द अपना स्थान बना लिया था और लोकप्रिय हो गए आजादी कि लड़त में खेड़ा सत्याग्रह से लेकर नागपुर झंडा सत्याग्रह में अगवाई की और अग्रेजी हुकूमत को भारतीयों के सामने जुकने के लिए मजबूत कर दिया था ।
आज के नेताओ को सरदार पटेल से ये बात सीखनी चाहिए कि पटेल जी जब गृहमंत्री थे तब जो सुविधाएं मिलती थी उसका उपयोग वो केवल सरकारी कार्य करने के दौरान ही इस्तमाल करते थे अपने निजी कार्यों के लिए वो सरकारी सुविधाओं का इस्तमाल नहीं करते थे। पटेल किसी भी टेढ़ी समस्या का समाधान अपनी बुद्धिकौसल और चतुराई से निपटा देते थे जब बात देश के 562 रजवाड़ों को एक करने की तब भी सभी को समझाकर भारत में सामिल कर दिया और अखंड भारत बनाया।
"शक्ति के अभाव में विश्वास व्यर्थ है. विश्वास और शक्ति, दोनों किसी महान काम को करने के लिए आवश्यक हैं."
आजादी के बाद जीवन के अंतिम चरण में अपनी सेहत अच्छी न होने के बावजूद भी देश की समस्या को सुलझाने के लिए कार्य करते रहे और अंत तक कर्तव्यनिष्ट रहे।
"आज हमें ऊंच-नीच, अमीर-गरीब, जाति-पंथ के भेदभावों को समाप्त कर देना चाहिए."
सरदार पटेल जब अहमदाबाद के नगर निगम के अध्यक्ष थे तब अग्रेजों के द्वारा बनाया गया विक्टोरिया गार्डन में लोकमान्य तिलक की मूर्ति का अनावरण करने गांधीजी को आमंत्रित किया गया था तब अनावरण के दौरान एक व्यक्ति ने बापु को कहा कि गार्डन तो विक्टोरिया का है लेकिन उसमें मूर्ति तो लोकमान्य तिलक की रखी हे तब गांधीजी ने उस व्यक्ति को कहा की आप उस पर से देख सकते है कि भारत पर शासन अंग्रेजो का है लेकिन अहमदाबाद में अंग्रेजो का नहीं बल्कि सरदार वल्लभभाई का दबदबा है और उसकी ही चलती है यहां
જ્યારે સરદાર પટેલ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે હાઈસ્કૂલ ના એક વાગવસીલા વાળો શિક્ષક પાઠ્યપુસ્તકો નો વેપાર કરતો હતો પાઠ્યપુસ્તકો વેચનાર વેપારી ને ત્યાં તેના કરતા તેની કિંમત વધારે હોય છતાં બધા વિદ્યાર્થીઓ તેની પાસેથી જ પાઠ્યપુસ્તકો ખરીદે એવું આડકતરું દબાણ વિદ્યાર્થીઓ પર થતું નિશાળનો શિક્ષક પોતાના શિક્ષક તરીકેના પવિત્ર ધંધાનો આવો દુરુપયોગ કરે અને વિદ્યાર્થીઓ પાસેથી વધારે કિંમત લઈ પૈસા મેળવે તે વલ્લભભાઈ થી સહન ન થયું એટલે તેમણે તે શિક્ષકને વિનવ્યા અને બીજા મારફત કહેવડાવ્યું કે તે શિક્ષક પાઠ્યપુસ્તકો નો ધંધો બંધ કરે પણ શિક્ષક વાગવસિલા અને જુના ખાઈ બનેલા હતા તે કંઈ વિદ્યાર્થીનું માને વલ્લભભાઈએ વિદ્યાર્થીઓમાં પ્રચાર કરવા માંડ્યો અને શિક્ષક આ ધંધો ન છોડી દે તો બધાએ હડતાળ પાડવી એવો નિર્ણય કર્યો શિક્ષક લાગવગ ના જોરે મક્કમ રહ્યા તો સામે વિદ્યાર્થીઓ પણ મક્કમ રહ્યા છ દિવસ હડતાળ ચાલુ રાખી અંતે શિક્ષકના ટેકેદારો ભાંગી પડ્યા અને શિક્ષક નડિયાદ પાઠ્યપુસ્તકોના વિક્રેતાનો ધંધો શિક્ષકે છોડયો અને વિદ્યાર્થીઓએ હડતાલ સંકેલી લીધી વલ્લભભાઈની સમગ્ર સ્કૂલના વિદ્યાર્થીઓની નેતા કરી સફળ નીવડી અને ભાવિ નેતાગીરી નો પદાર્થપાઠ પૂરો થયો.
જ્યારે વલ્લભભાઈ વડોદરાની અંગ્રેજી સ્કૂલ માં છઠ્ઠા ધોરણમાં દાખલ થયા ત્યારે ભાષા તરીકે સંસ્કૃત વિષયને બદલે ગુજરાતી વિષય લીધો વડોદરા હાઈસ્કૂલમાં ગુજરાતીના શિક્ષક તરીકે છોટાલાલ માસ્તર જાણીતા અને વિદ્વાન શિક્ષક હતા તે વડોદરામાં રહેતા અને શ્રીમદ્ નૃસિંહાચાર્ય ના મુખ્ય અનુયાયી હતા અને ગુજરાતી ભાષાના એ એક સાક્ષર ગણાતા એટલે હાઈસ્કૂલમાં તેમને ગુજરાતીના શિક્ષક તરીકે નિમવામાં આવ્યા હતા તે ગુજરાતીના શિક્ષક હતા છતાં કોઈ વિદ્યાર્થી સંસ્કૃત વિષય છોડીને ગુજરાતી વિષય લે એટલે તેમને ગમતું નહીં તે સંસ્કૃત ભાષાના બહુ જ ચાહક હતા વલ્લભભાઈ સંસ્કૃત વિષે છોડીને ગુજરાતી વિશે લીધો છે એવું જાણી તેમને બહુ દુઃખ થયું અને વલ્લભભાઈ ને ઠપકો દેવાના હેતુથી મજાકી ભાષામાં કહ્યું પધારો મહાપુરુષ તમે સંસ્કૃત અને તિલાજલિ આપી ગુજરાતી ભાષા લીધી પણ તમે જાણો છો કે જેની સંસ્કૃત ભાષા સારી ના હોય તેની ગુજરાતી ભાષા પણ સારી ના હોય આપણા દેશમાં દરેક હિન્દુ વિદ્યાર્થીએ સંસ્કૃત ભાષા શીખવી જોઈએ આમ કઈ સંસ્કૃત ના ગુણ વર્ણવવા લાગ્યા આમાં ખોટું તો કંઈ નહોતું પણ બધા વિદ્યાર્થીઓની રૂબરૂમાં પોતાના તેજોવધ સહન કરવા જેટલી વલ્લભભાઈ ની પ્રકૃતિ નરમ નહોતી તેમણે પણ શિક્ષક ને એવો જવાબ આપ્યો કે સાહેબ બધાય સંસ્કૃત ભાષા લઈએ તો તમારા વર્ગમાં કોઈ ન હોય અને તમારે ઘેર બેસવુ પડે આવા જવાબથી શિક્ષકનું મન દુભાયું અને એ માટે વલ્લભભાઈને પાટલી ઉપર ઊભા રહેવાની શિક્ષા કરી વલ્લભભાઈ ને લાગ્યું કે પોતે દોષ કર્યો છે એટલે વિરોધ કર્યા વગર શિક્ષા નો અમલ કરી પાટલી ઉપર ઊભા રહ્યા પણ તેટલાથી શિક્ષકને સંતોષ ન થયો અને વધારાની શિક્ષા તરીકે તેમણે વલ્લભભાઈને એક એકા થી 10 એકા સુધીનાં ઘડિયા લખી લાવવાનું કહ્યું વલ્લભભાઈ ને આ વધારાની શિક્ષા અન્યાયી લાગી તેથી બીજે દિવસે આંક લખ્યા વિના નિશાળે આવ્યા તેથી માસ્તરે શિક્ષા માં વધારો કરવા માંડ્યા તે હઠે ભરાયા અને આંક લખવાની શિક્ષા વધારવા લાગ્યા વલ્લભભાઈને તો તે શિક્ષા માન્ય નહોતી તેમાં તેમને અન્યાય લાગતો હતો અને તેમની માનહાનિ જણાવી હતી છેવટે અાંક નો આંકડો બસોનો થયો છેલ્લે દિવસે શિક્ષક એ પૂછ્યું કેમ મહાશય તમે 200 પાડા લખીને લાવ્યા કે નહીં વલ્લભભાઈ એવો જવાબ આપ્યો સાહેબ 200 પાડા લાવ્યો હતો પણ તેમાં બે એવા મારકણા હતા કે આપણા ઝપામાં પેસતા જ તોફાને ચડ્યા પોતે ભાગી ગયા અને બીજાને ભગાડી મૂક્યા આ જવાબ સાંભળી શિક્ષકે તેમને છેવટની સૂચના આપી કે તમે કાલે પાછા લખીને નહિ આવો તો તમારે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે બીજે દિવસે શિક્ષક એ પૂછ્યું ત્યારે એક કાગળના ટુકડા પર 200 પાડા એવું લખીને આપ્યું તે વાંચીને શિક્ષકને વધારે ગુસ્સો ચડ્યો અને વલ્લભભાઇ ને સ્કૂલના આચાર્ય શ્રી નરવણે સમક્ષ આરોપી તરીકે ઉભા કરવામાં આવ્યા મુખ્ય શિક્ષકે આરોપીને તેના ઉપરના આરોપની સુનાવણી કરી અને તેનો બચાવ માંગ્યો આરોપી વિદ્યાર્થી વલ્લભભાઇ એ વિવેકપૂર્વક થી એવો બચાવ રજૂ કર્યો એ મુખ્ય શિક્ષકને આરોપીને તદ્દન નિર્દોષ જાહેર કરવો પડ્યો એ બચાવ સમજવા જેવો છે કારણ કે તેમાં ઘણા સુંદર તત્વો છે આરોપી વલ્લભભાઈએ કહ્યું સાહેબ મારા શિક્ષકે મને પ્રથમ મારા જવાબ ના દોષને કારણે પાટલી ઉપર ઊભા થઈ જવાની શિક્ષા કરી તે શિક્ષા નો મેં આનાકાની વિના અમલ કર્યો પણ વિના દોષે વધારાની શિક્ષા પાછળથી કરી તે અન્યાય હતો અને હું અન્યાય ના તાબે થતો નથી તે ઉપરાંત તેમણે જે પ્રકારની શિક્ષા કરી તેનો અમલ કરવામાં મારી માનહાનિ હતી હું સ્કૂલના છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી છું જેને બાળ વર્ગના છ સાત વર્ષના છોકરા જેવી શિક્ષા કરે આંકના પાડા લખવાની તેમાં મારી માનહાનિ હતી મારા ચાલુ અભ્યાસમાંથી કાંઈ લખવાનું કહ્યું હોત તો તેનો કંઈ અર્થ હતો કદાચ તેનાથી મને લાભ પણ થાત પણ આંકડા લખવાની શિક્ષામાં મારી માનહાનિ કરી મારો તેજોવધ કરવા સિવાય બીજો હેતુ ન હોય એ કારણે હું તે શિક્ષાને તાબે ન થયો અને તેનું પરિણામ ભોગવવા હું તૈયાર છું આવા સૈદ્ધાંતિક ધોરણે પોતાનો બચાવ કરીને વિદ્યાર્થી વલ્લભભાઈએ જાણ્યેઅજાણ્યે સત્યાગ્રહના પ્રથમ સિદ્ધાંત નું આચરણ અહીં કર્યું.
"आपकी अच्छाई आपके मार्ग में बाधक है, इसलिए अपनी आँखों को क्रोध से लाल होने दीजिये, और अन्याय का सामना मजबूत हाथों से कीजिये."
No comments:
Post a Comment